पुं.
પૃથ્વી ઉપરના નવ માંહેનો એ નામનો એક ખંડ. તે નૈઋત્ય ખૂણામાં છે. નવ ખંડઃ ભરતખંડ, વૃતખંડ, રમ્યખંડ, દ્રવ્યમાલખંડ, કેપૂમાલખંડ, હરિખંડ, વિધિમાલખંડ, હર્ણખંડ અને સુવર્ણખંડ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.