पुं.
છોકરાંઓની એક જાતની રમત. આ રમતમાં છોકરાંઓ એક કૂંડાળામાં ગોઠવાઈ જાય અને એક રમનાર બોલે કે , `ડુંગર ઉપર દવ લાગ્યો; દોડો રે દોડો`, એટલે બધાં છોકરાં દોડે અને પેલો બોલનાર છોકરો કહે કે હોલવાઈ ગયો એટલે પાછાં સૌ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જાય.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.