स्त्री.
એક પ્રકારનો તુલસીનો છોડ. તેનાં પાન રામતુલસી જેવાં, માંજર લાંબી અને તેમાં ધોળાં કે ફીકાં જાંબુડાં ફૂલ તથા ફળ ચાર બીવાળાં હોય છે. તેનાં પાન ચાંદાં, ગૂમડાં વગેરે ઉપર બંધાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ