पुं.
એક જાતનો કૂતરો. તેના શરીરનો રંગ રતૂમડો અથવા બદામીઓ હોય છે. એના શરીરમાંથી દુર્ગંધ આવે છે. આ કૂતરાઓ ટોળે વળીને શિકારે નીકળે છે. વાઘની સામે થનારૂં અને તેની સાથે ફતેહથી લડનારૂં આ એક જ જનાવર છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં