વિ○
ચારે બાજુ અને ચારે ખૂણા એકસરખા માપનાં હોય તેવું. (૨) લંબાઈ પહોળાઈના ગુણાકારના માપવાળું. (૩) પું○ ચારે બાજુ અને ચારે ખૂણા સરખા હોય તેવી આકૃતિ, ‘સ્ક્વેર’. (૪) લંબાઈ અને પહોળાઈના ગુણાકારથી આવતું તલમાપ. (ગ.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.