पुं.
અંગ્રેજ યુગની પહેલાં સોરઠી તવારીખનો ઇ. સ. ૧૭૨૩થી ૧૮૦૯નો યુગ. આ યુગમાં જૂનાગઢમાં અમરજી દીવાન ૧૭૬૦-૮૨, જામનગરમાં મહેરામણ ખવાસ ૧૭૫૦-૧૮૦૦, ગોંડલમાં ઠાકોર કુંભાજી ૧૭૫૩-૧૭૯૦ ને ભાવનગરમાં ગોહેલ વખતસિંહજી ૧૭૭૨ થી ૧૮૧૬માં થઈ ગયા.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.