पुं.
[ સં. ]
ગાનારાની ખામી. સંગીત રત્નાકરમાં ગાયકના પચીશ દોષ ગણાવેલા છે: (૧) સંદૃષ્ટ, (૨) ઉદ્ધૃષ્ટ, (૩) સત્કારી, (૪) ભીત, (૫) શંક્તિ, (૬) કંપિત, (૭) કરાલી, (૮) વિકલ, (૯) કાકી, (૧૦) વિતાલ, (૧૧) કરભ, (૧૨) ઉદ્વડ, (૧૩) ઝોંબક, (૧૪) તુંબકી (૧૫) વક્રી, (૧૬) પ્રસારી, (૧૭) નિમીલક, (૧૮) વિરસ, (૧૯) અપસ્વર, (૨૦) અવ્યક્ત, (૨૧) સ્થાનભ્રષ્ટ, (૨૨) અવ્યવસ્થિત, (૨૩) મિશ્રક, (૨૪) અનવધાન અને (૨૫) સાનુનાસિક.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.