पुं.
[ સં. ]
( વૈદ્યક ) પિત્ત, કફજવર માટે વપરાતો કવાથ. તેની બનાવટ: ભોરિંગડીનાં મૂળ, ગળો, ભારંગમૂળ, સૂઠ, ઇંદ્રજવ, ધમાસો, કરિયાતું, રતાંજલિ, મોથ, પટોળ અને કડુ દરેક સમાન વજને લઇ અધકચર્યાં ખાંડી તેમાંથી ત્રણ તોલા દ્રવ્ય સોળગણા પાણીમાં ઉકાળી આઠમો ભાગ બાકી રહે એટલે ઉતારી ગળીને પાવું.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.