न.
[ સં. ]
( વૈદ્યક ) એક જાતની ઘીની બનાવટ; વૈદ્યક પ્રસિદ્ધ એક ઔષધ. તેની બનાવટ; ભોરિંગડીનાં મૂળનો કવાથ શરાવ ૧૬, રાસ્ના, ગોખરૂ, બલાનાં મૂળ, સૂંઠ, પીપર અને મરી એ છ દ્રવ્યનું સમાન ભાગે બનાવેલું ચૂર્ણ તોલા ૩૨ અને ઘી શરાવ ચાર એ સર્વેને ઘીની રીતે પકવવું. આ દવા મૂત્રકૃચ્છ્ર, પ્રમેહ અને પ્રમેહપીટિકામાં વપરાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.