पुं.
[ સં. ઉપ ( ઊતરતું ) + અયસ્ ( અગ્નિ ) ]
( બૌદ્ધ ) અગ્નિના અગિયાર માંહેનો એક પ્રકાર. અગિયાર અગ્નિ: કામ, ક્રોધ, મોહ, જાતિ, જરા, મરણ, શોક, પરિદેવ એટલે ખેદ, દુ:ખ, દૌર્મનસ્ય એટલે મનની નબળાઈ અને ઉપાયાસ એટલે ગ્લાનિ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.