વિ○
ઉચ્ચ, ઉત્તુંગ, આલીશાન. (૨) મહાન, ભવ્ય. (૩) ખાનદાન. (૪) ઉદાર. (૫) આરોહાવરોહાત્મક કે સાંગીતિક સ્વરભારમાંનો ઊંચો (સ્વર)ઉચ્ચારણના બાહ્ય અગિયારમાંનો એક પ્રયત્ન. (વ્યા.) (૬) સ્વરના ત્રણમાંનો ગાંધાર અને નિષાદ મળીને થતો (સ્વર). (સંગીત.) (૭) ગાનના મુખ્ય સાતમાંનો એક ગમક એટલે સ્વરકંપ. (સંગીત.). (૮) પું○ એ નામનો એક અર્થાલંકાર. (કાવ્ય.)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.