पुं.
[ સં. ઉદ ( પાણી ) + ધિ ( જથ્થો ) + કુમાર ( કુંવર ) ]
( જૈન ) ભવનપતિ દેવની એક જાત. તે દેવના બે ઇંદ્ર; જલકાંત અને જલપ્રભ. આ દેવોના મુગટના ઘરેણામાં મગરનું ચિહ્ન હોય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.