न.
[ સં. આચાર + લિંગ ( શિવ ) ]
એક જાતની દેવની મૂર્તિ; ઇષ્ટલિંગના બે ભેદમાંનો એક. સ્થાવર જંગમના આધારભૂત શિવતત્ત્વને શિવાચાર્યોએ સ્થલ કહ્યું છે. લિંગસ્થલ ત્રણ પ્રકારનું છે: ભાવલિંગ, પ્રાણલિંગ અને ઇષ્ટલિંગ, ઇષ્ટિ એટલે પૂજા અને ઇષ્ટલિંગ નિત્ય ભક્તિથી પૂજાય છે માટે તેને ઇષ્ટલિંગ કહે છે. ઇષ્ટલિંગના બે ભેદ છે: ગુરુલિંગ અને આચારલિંગ. સર્વતત્ત્વોને આધારભૂત, ચિત્તગોચર અને નિવૃત્તિમાર્ગી કર્મતત્ત્વને આચારલિંગ કહે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ