न.
[ સં. અક્ષક ( હાંસડી ) + તુંડ ( ચાંચ ) + સંયોજક ( જોડનાર ) + બંધન ( બાંધવું તે ) ]
ખભાના હાડકાના પ્રવર્દ્વનક અને અક્ષકાસ્થિના આગળના ભાગને જોડતો બંધ; કોરકો-`ક્લવિક્યુલર લિગમન્ટ`.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં