વિપરીતાખ્યાનકી

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

( પિંગળ ) એ નામનો એક અર્ધસમવૃત્ત વર્ણમેળ છંદ. તેના ત્રીજા ચરણમાં જગણ, તગણ, જગણ અને બે ગુરુ મળી અગિયાર અક્ષર તેમ જ બીજા અને ચોથા ચરણમાં બે તગણ, જગણ અને બે ગુરુ મળી અગિયાર અક્ષર આવે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects