ન○
કોઈ પણ વસ્તુ વિષય વગેરેનું ઊંડું જ્ઞાન, ‘કૉન્શિયસનેસ’ (ન○દે○). (૨) વસ્તુ, વિષય વગેરેનું શાસ્ત્રીય જ્ઞાન. (૩) એવા જ્ઞાનને લગતું તે તે શાસ્ત્ર, ‘સાયન્સ.’ (૪) જગતના પદાર્થોથી આગળ વધી પરમાત્મતત્ત્વ વિશેનું વિશેષ જ્ઞાન, બ્રહ્મનું વાસ્તવજ્ઞાન. (ગીતા, ઉપનિષદ.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.