પું○
સમૂહ, જથ્થો, ‘ક્વૉન્ટિટી’ (પો○ગો○) (૨) ઢગલો. (૩) ભંડોળ. (૪) સ્ત્રી○ ગણિતનો તે તે આંકડો કે રકમ. (ગ.) (૫) પ્રમાણ માંઢવાની રીત (ત્ર.) (૬) આકાશમાંના ક્રાંતિવૃત્તના બાર સરખા ભાગ (દરેક ૩૦ અંશ)માંનો તારાસમૂહ (સવા બે નક્ષત્રનો એક ભાગ થાય છે), જેવો કે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્રિક, ધન, મકર, કુંભ અને મીન. (સૂર્ય આખા રાશિચક્રમાં એક વાર દેખાવા ૩૬૫ દિવસ, ૫ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડ લે છે.) (ખગોળ.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.