પું○
જેણે આત્માને કાબૂમાં લીધો હોય તેવો પુરુષ, જિતાત્મા, યતાત્મા. (૨) યોગી (સામાન્ય.) (૩) જૈન સંસારી સાધુ, જતિ. (૪) શ્લોકમાં કે પદ્યની કડીમાં તેમ સંગીતમાં નક્કી સ્થળે ત્યાં ત્યાં લેવાતો વિરામ, ‘સ્લર.’ (પિં.) (૫) વાક્યમાં તેમ સામાસિક શબ્દોમાં આવતો ઉચ્ચારણવિષયક આછો વિરામ, ‘જંકચર.’ (વ્યા.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.