ભારત

વ્યાકરણ :

પું○, ન○

વ્યુત્પત્તિ :

અર્થ :

બ્રહ્માવર્ત આર્યાવર્તને સમાવી નેપાળ, ભૂતાન, સિક્કિમ, પાકિસ્તાન અને બાંગલા દેશ સહિતનો સમગ્ર હિંદુસ્તાનનો પ્રદેશ. (સંજ્ઞા.) (૨) (ઈ.સ. ૧૯૪૭માં ‘પાકિસ્તાન’, ‘હિંદુસ્તાન’ જુદાં પડતાં તેમ ‘નેપાળ’ એ પહેલાં જ સ્વતંત્ર બનતાં બાકી બચેલો પ્રદેશ. (સંજ્ઞા.) (૩) પું○ ચંદ્રવંશી રાજા દુષ્યંતના પુત્ર ભરતનો વંશજ (પાંડવો, કૌરવો વગેરે). (૪) નાટ્ય ભજવનારો પ્રાચીન એક વંશ અને એનો તે તે નટ. (૫) ન○ ભારતના વંશનો ઇતિહાસ રજૂ કરતો ‘મહાભારત’માંનો ઉપાખ્યાનો અને ઉમેરણો વિનાનો ચોવીસ હજાર શ્લોકનો યુદ્ધવર્ણનો સહિતનો ઇતિહાસ, કાવ્યગ્રંથ. (સંજ્ઞા.)

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects