સ્ત્રી○
જેમાંથી તેલ કાઢી શકાય છે તેવો એક સૂકો મેવો. (૨) પૂર્વે હિસાબમાં વપરાતું એવું એક ચલણ (બદામોનું.) (૩) જેમાંથી મીંજ કાઢી શકાય છે તેવા ગોઠલાવાળું એક સહેજ ખટમધુરું ફળ. (૪) ગંજીફાના પાનાંમાંનું પાંદડાના આકારનું ચિહ્ન
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.