સ્ત્રી○
બાજુ, પડખું, પક્ષ. (૨) તરફદારી, પક્ષપાત. (૩) તંતુવાદ્યમાંના મુખ્ય તારની બાજુનો સહાયક તાર. (૪) ક્રિ○વિ○, ના○યો○ ભણી, બાજુ, ગમ, દિશ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ