ન○
પદ્યના જેવું કોઈ ચોક્કસ સંખ્યાના અક્ષરોનું કે ચોક્કસ સંખ્યાની માત્રાઓનું બંધન નથી તેવું સાદી સ્વાભાવિક વાક્ય રચનાવાળું બોલવું યા લખવું એ, ‘પ્રોઝ’
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં