પું○
બોલેલું ફરી ફરી બોલવું એ. (૨) ભાષાંતર, તરજુમો. (૩) પુનરુક્તિ. (૪) વિધિ કે નિયમને દાખલા દલીલોથી મજબૂત કરવા માટે એનું જુદા શબ્દમાં કથન, માન્ય સિદ્ધાંતને દાખલા તથા પુષ્ટિ માટે ફરી રજૂ કરવાપણું (મીમાંસા.)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.