ફૂલ

Type :

n., f.

Pronunciation :

Meaning :

flower; flower-shaped thing; spark; white speck in eye, albugo; fine cuttings of areca nut; kind of ornament; cauliflower; nap, down; remains of dead body after cremation. f. boasting; pride.

No Type Pronunciation Meaning
1 n., f.

flower; flower-shaped thing; spark; white speck in eye, albugo; fine cuttings of areca nut; kind of ornament; cauliflower; nap, down; remains of dead body after cremation. f. boasting; pride.

Related Proverbs :
Word Meaning
ફૂલ નહિ તો ફૂલની પાંખડી Something is better than nothing
ફૂલ નહિ ને ફૂલની પાંખડી Something is better than nothing
ફૂલીબાઈની ફૂલ ને છોકરાં ખાય ધૂળ Vain glory blossoms but never bears
ફૂલે તે કરમાય The best rose will wither at last
View All >>

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects