Word | Meaning |
Too many cooks spoil the broth | ઝાઝા રસોઇયા રસોઈ બગાડે |
Too much knowledge makes the head bald | અતિ જ્ઞાન માણસને મૂંઝવી દે |
Too much of a good thing is good for nothing | વધારે પડતી ભલમનસાઈ નકામી |
Too swift arrives as tardy as too slow | અતિ ઝડપી અને અતિ ધીમો બન્ને નકામા |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.