ના○
પેટન્ટ
નવી શોધેલી વસ્તુ બનાવવા, વાપરવા કે વેચવાનો અમુક સમય માટે રાજ્ય તરફથી અપાતો ઇજારો, તે અપાતો રાજ્યનો જાહેરપત્ર અથવા સનદ, પરવાનો, પેટંટ, એવી રીતે રક્ષિત નવીન વસ્તુ કે તેની પ્રક્રિયા, એકાધિકારની સનદવાળું, –થી રક્ષિત, (ખોરાક, દવા, ઇ અંગે) માલિકીનું, ઉઘાડું, ખુલ્લું, સ્પષ્ટ, પ્રત્યક્ષ, દેખીતું, (શોધ માટે) હકની સનદ મેળવવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | પેટન્ટ | નવી શોધેલી વસ્તુ બનાવવા, વાપરવા કે વેચવાનો અમુક સમય માટે રાજ્ય તરફથી અપાતો ઇજારો, તે અપાતો રાજ્યનો જાહેરપત્ર અથવા સનદ, પરવાનો, પેટંટ, એવી રીતે રક્ષિત નવીન વસ્તુ કે તેની પ્રક્રિયા, એકાધિકારની સનદવાળું, –થી રક્ષિત, (ખોરાક, દવા, ઇ અંગે) માલિકીનું, ઉઘાડું, ખુલ્લું, સ્પષ્ટ, પ્રત્યક્ષ, દેખીતું, (શોધ માટે) હકની સનદ મેળવવી |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.