વિ○
લિટલ
નાનું, નાનકડું, મોટું કે મહાન નહિ, નાનકડા પાયા પર કામ કરનારું, ઠીંગણું, કદમાં નાનું, (અંતર કે સમય અંગે) ટૂંકું, નજીવું, હલકું, ક્ષુદ્ર, અલ્પ, જરાક, ઝાઝું નહિ, થોડુંક જ, સહેજ, જરાય નહિ, માપ, કદ કે વિસ્તાર, સંખ્યા કે મહત્ત્વની દૃષ્ટિએ ઓછું કે થોડું
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | લિટલ | નાનું, નાનકડું, મોટું કે મહાન નહિ, નાનકડા પાયા પર કામ કરનારું, ઠીંગણું, કદમાં નાનું, (અંતર કે સમય અંગે) ટૂંકું, નજીવું, હલકું, ક્ષુદ્ર, અલ્પ, જરાક, ઝાઝું નહિ, થોડુંક જ, સહેજ, જરાય નહિ, માપ, કદ કે વિસ્તાર, સંખ્યા કે મહત્ત્વની દૃષ્ટિએ ઓછું કે થોડું |
Word | Meaning |
Little chips light great fires | રજનું ગજ |
Little knowledge is a dangerous thing | અલ્પજ્ઞાન નુકશાન કરે છે |
Little thieves are hanged, but great ones escape | નાના ગુનેગારોને સજા, મોટાને મજા |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં