વિ○
લાઇટ (૨)
હલકું, હળવું થવું કે કરવું, ફોરું થવું કે કરવું, ભારે નહિ, જોઈએ તે કરતાં ઓછાં વજનવાળું, ઓછા કે નીચા ઘનત્વવાળું, (શસ્ત્ર ઇ. અંગે) સહેલાઈથી વાપરી શકાય એવું, રૂપાળું, સુંદર, હળવેથી કરતું, ઘટ્ટ કે ઘાડું નહિ એવું, છિદ્રાળુ, પોચું, સુપાચ્ય, બિનમહત્ત્વનું, નજીવું, તુચ્છ, ક્ષુદ્ર, સુવાહ્ય, સુકર, સહેલું, દુ:ખથી મુક્ત, આનંદી, હળવે રહીને સૌમ્યપણે, ઓછા વજન કે સામાન સાથે
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | લાઇટ (૨) | હલકું, હળવું થવું કે કરવું, ફોરું થવું કે કરવું, ભારે નહિ, જોઈએ તે કરતાં ઓછાં વજનવાળું, ઓછા કે નીચા ઘનત્વવાળું, (શસ્ત્ર ઇ. અંગે) સહેલાઈથી વાપરી શકાય એવું, રૂપાળું, સુંદર, હળવેથી કરતું, ઘટ્ટ કે ઘાડું નહિ એવું, છિદ્રાળુ, પોચું, સુપાચ્ય, બિનમહત્ત્વનું, નજીવું, તુચ્છ, ક્ષુદ્ર, સુવાહ્ય, સુકર, સહેલું, દુ:ખથી મુક્ત, આનંદી, હળવે રહીને સૌમ્યપણે, ઓછા વજન કે સામાન સાથે |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.