સ○ક્રિ○, અ○ક્રિ○
લર્ન
શીખવું, ભણવું કે જ્ઞાન મેળવવું, જાણવું, સમાચાર કે ખબર મેળવવા, અભ્યાસ કે અનુભવથી કોઈ વિષયનું જ્ઞાન કે કૌશલ્ય મેળવવું, –ની માહિતી મળવી, મોઢે કરવું, શોધી કાઢવું
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | લર્ન | શીખવું, ભણવું કે જ્ઞાન મેળવવું, જાણવું, સમાચાર કે ખબર મેળવવા, અભ્યાસ કે અનુભવથી કોઈ વિષયનું જ્ઞાન કે કૌશલ્ય મેળવવું, –ની માહિતી મળવી, મોઢે કરવું, શોધી કાઢવું |
Word | Meaning |
Learn to creep before you leap | કૂદકા મારતાં પહેલાં ભાખોડિયાં ભરતાં શીખવું |
Learn to say before you sing | ગાતાં પહેલાં બોલતાં શીખવું |
Learn wisdom by the follies of others | બીજાની મૂર્ખતા જોઈ ડહાપણ વાપરવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં