learn

Type :

સ○ક્રિ○, અ○ક્રિ○

Pronunciation :

લર્ન

Meaning :

શીખવું, ભણવું કે જ્ઞાન મેળવવું, જાણવું, સમાચાર કે ખબર મેળવવા, અભ્યાસ કે અનુભવથી કોઈ વિષયનું જ્ઞાન કે કૌશલ્ય મેળવવું, –ની માહિતી મળવી, મોઢે કરવું, શોધી કાઢવું

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○, અ○ક્રિ○ લર્ન

શીખવું, ભણવું કે જ્ઞાન મેળવવું, જાણવું, સમાચાર કે ખબર મેળવવા, અભ્યાસ કે અનુભવથી કોઈ વિષયનું જ્ઞાન કે કૌશલ્ય મેળવવું, –ની માહિતી મળવી, મોઢે કરવું, શોધી કાઢવું

Related Proverbs :
Word Meaning
Learn to creep before you leap કૂદકા મારતાં પહેલાં ભાખોડિયાં ભરતાં શીખવું
Learn to say before you sing ગાતાં પહેલાં બોલતાં શીખવું
Learn wisdom by the follies of others બીજાની મૂર્ખતા જોઈ ડહાપણ વાપરવું
View All >>

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects