વિ○
ગ્રેટ
વિસ્તીર્ણ, વિશાળ, કદાવર, મોટું, લાંબુ, ઘણું, બહું, મોટું, મહાન, ભવ્યમહત્વનું, ધ્યાનમાં લેવા જેવું, આગળ પડતું, પ્રમુખ, મુખ્ય, સમર્થ, કર્તૃત્વવાળું, અસાધારણ, ભારે યોગ્યતાવાળું, ખૂબ સંતોષકારક, જે મહાન છે તે, ચડિયાતું, વિખ્યાત, પ્રસિદ્ધ, અત્યંત શક્તિશાળી
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ગ્રેટ | વિસ્તીર્ણ, વિશાળ, કદાવર, મોટું, લાંબુ, ઘણું, બહું, મોટું, મહાન, ભવ્યમહત્વનું, ધ્યાનમાં લેવા જેવું, આગળ પડતું, પ્રમુખ, મુખ્ય, સમર્થ, કર્તૃત્વવાળું, અસાધારણ, ભારે યોગ્યતાવાળું, ખૂબ સંતોષકારક, જે મહાન છે તે, ચડિયાતું, વિખ્યાત, પ્રસિદ્ધ, અત્યંત શક્તિશાળી |
Word | Meaning |
Great barkers are no biters | ભસતા કૂતરા કરડે નહીં |
Great boast, small roast | વાતમાં માલ ન હોય |
Great cry and little wool | નાની વાત માટે મોટો ઊહાપોહ |
Great spenders are bad lenders | ઉડાઉ માણસ ધીરી ન શકે |
Great talkers are great liars | એક જૂઠ છુપાવવા સો જૂઠ બોલે |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં