વિ○
ગુડ
ઉચિત કે આવશ્યક ગુણવાળું, પર્યાપ્ત, સદ્ગુણી, નૈતિક દૃષ્ટિથી શ્રેષ્ઠ, લાયક, યોગ્ય, સદ્વર્તની, પરોપકારી, પથ્યકર, નક્કર, માફક આવે એવું, અનુકૂળ, ખરાબથી વિપરીત, સારું સરખું, વિપુલ, ગુણવાન, પુષ્કળ, લાભ, શુભ, સાચું, યથાર્થ, ભલું, કલ્યાણ, સંતોષપ્રદ, પ્રશંસનીય, પુનિત, હરકોઈ ઇષ્ટ વસ્તુ, નફો, જંગમ મિલકત, વેપારનો માલ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | ગુડ | ઉચિત કે આવશ્યક ગુણવાળું, પર્યાપ્ત, સદ્ગુણી, નૈતિક દૃષ્ટિથી શ્રેષ્ઠ, લાયક, યોગ્ય, સદ્વર્તની, પરોપકારી, પથ્યકર, નક્કર, માફક આવે એવું, અનુકૂળ, ખરાબથી વિપરીત, સારું સરખું, વિપુલ, ગુણવાન, પુષ્કળ, લાભ, શુભ, સાચું, યથાર્થ, ભલું, કલ્યાણ, સંતોષપ્રદ, પ્રશંસનીય, પુનિત, હરકોઈ ઇષ્ટ વસ્તુ, નફો, જંગમ મિલકત, વેપારનો માલ |
Word | Meaning |
Good clothes open all doors | સ્વચ્છતાને બધા આવકારે છે |
Good counsel does no harm | સાચી સલાહ ક્યારેય નુકસાન નથી કરતી |
Good health is above wealth | સંપત્તિ કરતાં સ્વાસ્થ્ય વધુ કિંમતી છે |
Good masters make good servants | શેઠ તેવા વાણોતર |
Good people are scarce | સારા માણસો જલદીથી મળતા નથી |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.