ના○
ગોસ્ટ
મરી ગયેલા માણસનો આભાસ કે છાયા, પ્રેતાત્મા, મૃતાત્મા, ભૂત, પિશાચ, સાવ ક્ષીણ અથવા ફીકો પડેલો માણસ, આકૃતિ, રૂપ, ખામીવાળા દૂરબીનમાં અથવા દૂરદર્શનના ચિત્રમાં દેખાતી ગૌણ અથવા બેવડાયેલી પ્રતિમા, બીજાને જશ ખટાવવા માટે તેના નામે પુસ્તક, લેખ, ઇત્યાદિ લખી આપનાર વ્યક્તિ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ગોસ્ટ | મરી ગયેલા માણસનો આભાસ કે છાયા, પ્રેતાત્મા, મૃતાત્મા, ભૂત, પિશાચ, સાવ ક્ષીણ અથવા ફીકો પડેલો માણસ, આકૃતિ, રૂપ, ખામીવાળા દૂરબીનમાં અથવા દૂરદર્શનના ચિત્રમાં દેખાતી ગૌણ અથવા બેવડાયેલી પ્રતિમા, બીજાને જશ ખટાવવા માટે તેના નામે પુસ્તક, લેખ, ઇત્યાદિ લખી આપનાર વ્યક્તિ |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.