(લેખકઃ રોબર્ટ લુઇસ સ્ટીવન્સન, અનુવાદક – રવીન્દ્ર ઠાકોર) ‘ટ્રેઝર આઇલૅન્ડ’, ‘અ ચાઇલ્ડ્સ ગાર્ડન ઓફ વર્સિસ’, ‘સ્ટ્રેન્જ કેસ ઓફ ડૉ. જેકિલ અૅન્ડ મિસ્ટર હાઇડ’ જેવી પ્રખ્યાત કથાઓ લખનાર સ્કોટિશ લેખક રોબર્ટ લુઇસ સ્ટીવન્સન 1866માં એક સાહસકથા લઈને આવ્યા. નામ હતું ‘કિડ્નેપ્ડ’. 1752માં સ્કોટલેન્ડમાં રાજાના કોલિન કેમ્પબેલ નામના કારભારીની હત્યા કરવામાં આવેલી અને એ ઘટનાને ધ્યાનમાં રાખીનેRead More
સિદ્ધહસ્ત ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્યનો નારીસંબંધોને ઉજાગર કરતાં 44 લેખોનો સંગ્રહ એટલે સર્ચલાઈટ. લાગણીની ભીની ભીની વાતો, તેના ઋજુ-કઠોર ભાવોનું પ્રતિબિંબ, ટીનએજની આકાંક્ષાઓ, બે જનરેશન વચ્ચેની સંવાદિતા અને વિસંવાદિતા, સ્ત્રીપુરુષ સંબંધોની સંવેદનાના તાર ઝંકૃત કરતી ગુફતેગો, લગ્નેતર સંબંધોની છણાવટ, માતૃત્વ- પિતૃત્વના અગમ ઉંડાણ, સાસુ-વહુના સંબંધો, સાસુ-જમાઈના સંબંધો – એના પર સર્ચલાઈટ ફેંકી વાચકને જકડીRead More
એવી કોઈ શાળા હોઈ શકે કે જ્યાં બાળકોને વર્ગ ભરવા ફરજિયાત ન હોય? પોતાને ફાવે એ ઠીક કરવા માટે બાળકો સ્વતંત્ર હોય? બાળકો પર કોઈ જાતની શિસ્ત થોપવામાં ન આવતી હોય? શાળાના નિયમો સુદ્ધાં બાળકો જાતે જ બનાવતાં હોય? આ નિયમો તોડનારનો દંડ પણ બાળકો જ નક્કી કરતાં હોય? અને આ શાળામાં તાસ શરૂ કેRead More
1993માં ‘ગુજરાત સમાચાર’માં એક કોલમ શરૂ થઈ, ‘ડૉક્ટરની ડાયરી’ ગુજરાતના લાખો વાંચકોના હૃદયમાં ઘર કરી ગયેલી આ કોલમમાં દર્દી અને ડૉક્ટર વચ્ચેના સંવાદો, પ્રસંગો અને ઘટનાને રજૂ કરતા લેખક ડૉ. શરદ ઠાકર જેઓ દર્દીને દર્દી નહીં પણ હાર્દને પાત્ર સમજતા અને લાગણી તેમજ સંવેદનાસભર ઉપચાર કરતા. એક-એક દર્દીની એક એક દાસ્તાન અને ડૉકટરના અનુભવ, પ્રસંગ,Read More
‘દીકરી વહાલનો દરિયો’ પુસ્તકના પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર છે. શ્રી વિનોદ પંડ્યા અને શ્રી કાંતિ પટેલે ખાસ્સી જહેમત ઉઠાવીને આ પુસ્તકનું સંપાદન કર્યું છે. આ પુસ્તકમાં છત્રીસ લેખકો અને સાહિત્યકારોએ પોતાની દીકરી વિશે દિલથી કહ્યું છે. દરેક લેખકની રજૂઆતની અલગ અલગ શૈલી હોવાને કારણે એક જ પુસ્તકમાં વાચકને ગાગરમાં સાગર મેળવ્યાનો અનુભવ થાય છે.Read More
ઓગણીસમી સદીના સુપ્રસિદ્ધ ફ્રેંચ સાહિત્યકાર જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથાઓ આજે પણ ખૂબ જ રસથી વંચાય છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમણે ફક્ત નવલકથાઓ જ નહીં પણ લઘુકથાઓ પણ લખી છે, જેમાં રમૂજકથાઓ, રહસ્યકથાઓ, સાહસકથાઓ તેમજ ગંભીર પ્રેમકથાઓનો પણ સમાવેશ થાય છે. જૂલે વર્નની આવી જ વિવિધ વિષયોને આવરી લેતી નવ લઘુકથાઓનો સંગ્રહ છેRead More
ટાઇમ મેગેઝીનમાં અમેરિકાના સૌથી પ્રભાવશાળી 25 લોકોની યાદીમાં સ્થાન પામનાર લેખક સ્ટીફન કૉવેનું આ પુસ્તક સ્વસહાયની શ્રેણીમાં સૌથી વધુ વેચતા પુસ્તકોમાંનું એક છે. પુસ્તક મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલુ છે. ભાગ-1 દૃષ્ટિકોણ અને સિદ્ધાંતો અને ભાગ-2 સાત આદતો. લેખક દૃષ્ટિકોણને નકશા તરીકે વર્ણવે છે. જેમ સાચો નકશો ચોક્કસ પ્રદેશ સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે, તેમ જીવનમાંRead More
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં