ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના પ્રણેતા, વિરલ સ્વપ્નદૃષ્ટા, કુશળ ઉદ્યોગપતિ અને સદૈવ સેવાપરાયણ શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયાને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ખાતે એક સ્મરણાંજલિ સભાનું આયોજન તા. 21 ઑક્ટોબર 2013, સોમવારે, સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ખાતે કરવામાં આવેલ હતું. આ સભાના મુખ્ય વક્તાઓ અને સંસ્થાઓની યાદી નીચે મુજબ હતી.
No | સંસ્થાઓ | સંસ્થાઓ |
1 | ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી | ગુજરાતીલેક્સિકોન |
2 | ગુજરાત વિદ્યાપીઠ | ગુજરાતી સાહિત્ય પરિષદ |
3 | ગુજરાત વિદ્યાસભા | ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |
4 | માતૃભાષા અભિયાન | ગુજરાત સાહિત્ય સભા |
5 | અર્નિઑન ટૅક્નૉલોજીસ | વિદ્યાવિકાસ ટ્રસ્ટ |
અમદાવાદ સ્મરણાંજલિ સભાની વક્તવ્યની માહિતી નીચે આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે
આ ઉપરાંત મુંબઈ, સિંગાપોર, ટોરેન્ટો, લંડન મુકામે પણ વિવિધ દિવસોએ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની યાદી નીચે મુજબ છે.
ટોરેન્ટો પ્રાર્થના સભા – ઑક્ટોબર, 2013
મુંબઈ પ્રાર્થના સભા – ઑક્ટોબર, 2013
લંડન પ્રાર્થના સભા – ઑક્ટોબર, 2013
સિંગાપોર પ્રાર્થના સભા – ઑક્ટોબર, 2013
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.