સ્વર
અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, ઋ આટલા સ્વરો છે.
વ્યંજન
જેમ કે,
ક્+અ = ક; ખ્+અ = ખ; ચ્+ઇ = ચિ વગેરે
તત્સમ
તત્ એટલે ‘તેના’ (મૂળ ભાષામાં), સમ એટલે ‘સરખા’-જેવા.
તદ્ભવ
અલ્પપ્રાણ
ક, ચ, ટ, ત, પ, ગ, જ, ડ, દ, બ, ઙ, ગ, ણ, ન, મ, ય, ર, લ, વ, આ અક્ષરો ‘અલ્પપ્રાણ’ કહેવાય છે.
મહાપ્રાણ
ખ, છ, ઠ, થ, ફ, ઘ, ઝ, ઢ, ધ, ભ, શ, ષ, સ, હ આ અક્ષરો મહાપ્રાણ કહેવાય છે.
ધાતુ
ઉપસર્ગ
પ્ર ,પરા, અપ, સમ, નિ, અવ, અનુ, નિર, દૂર, વિ, આ, અધિ, અપિ, સુ, ઉત, પરિ, પ્રતિ, અભિ, અતિ, ઉપ આ વીસ ‘ઉપસર્ગો’ છે.
પૂર્વગ
અ કે અન્ આવિસ્, શ્રત્, તિરસ્, કુ, અમા
આ સંસ્કૃત પૂર્વગો છે.
કમ, ખૂબ, ગેર, ના, બર, બિન, બે, લા, સર, હર
આ ફારસી અને અરબી પૂર્વગો છે.
આ ચાર શબ્દો
(૧) ઉપાંત્ય : શબ્દની છેડેનો જે અક્ષર હોય તેની પહેલાંનો અક્ષર ‘ઉપાંત્ય’ કહેવાય છે.
(૨) અત્યાંક્ષર : શબ્દનો છેલ્લો અક્ષર ‘અંત્યાક્ષર’ કહેવાય છે.
(૩) પ્રત્યય : શબ્દની છેડે લગાડાતો અક્ષર કે શબ્દ
(૪) વ્યંજનાન્ત : છેડે વ્યંજનવાળું
Source : Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૧૪૧, ૧૪૨)
Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)
Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં