ગુજરાતી જોક્સ – તારક મેહતા
December 13 2019
Written By
Rahul Viramgamiya
જેઠાલાલ – દયા.. જલ્દી ટીવી ચાલુ કરો .. 30 ફીટ નો સાંપ બતાવી રહ્યા છે
દયા – અરે ટપ્પુ કે પાપા.. નહી દેખ શકતે
જેઠાલાલ – ક્યો ?
દયા – કારણ કે આપણુ ટીવી 21 ઈંચનુ છે ને…
More from Rahul Viramgamiya



More Jokes



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.