હસો અને હસાવો
November 27 2019
Written By Rahul Viramgamiya
એક પાગલ : હું આ દુનિયાને ભૂંસી કાઢીશ… ભૂંસી કાઢીશ. મને કોઈ રોકી નહીં કશે.
બીજો પાગલ : પણ હું તને મારું રબર નહીં આપું.
એક છોકરો તૂટેલી બ્રેક લઈ ને ડાન્સ કરતો. બીજા છોકરાએ પૂછૂયું, ‘ તું કેમ આવી રીતે ડાન્સ કરે છે ?
પહેલો છોકરો કહે, ‘ તને દેખાતું નથી હું બ્રેક ડાન્સ કરું છું.
પુત્ર : પપ્પા, કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંંથી બીજાના પક્ષમાંં જાય તો એને શું કહેવાય ?
પપ્પા : બેટા, એને વિશ્વાસઘાત કર્યો કહેવાય.
પુત્ર : અને સામા પક્ષમાંંથી કોઈ આપણા પક્ષમાંં જોડાય તો ?
પપ્પા : દીકરા એને હ્યદય પરિવતૅન કહેવાય. હવે સમજ્યો ને !
More from Rahul Viramgamiya
More Jokes
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.