દાહોદ જિલ્લો દાહોદ, દેવગઢ-બારિયા, ધાનપુર, ફતેપુર, ગરબાડા, ઝાલોદ, લીમખેડા અને સંજેલી – એમ કુલ 8 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 693 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 3,642 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 21 લાખથી વધુ છે. 58%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
આ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાઈને ઊભો છે. અહીં વધુમાં વધુ આદિવાસી જોવા મળે છે. લીમખેડા પાસેનું કંજેટા મધ અને આંબળાં માટે જાણીતું છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં