અજાણ્યા
January 06 2018
Written By Vishal Joshi
હવે ના આપણે દોસ્ત છીએ કે ના દુશ્મન છીએ,
બસ એકમેકની યાદો સંઘરી બેઠેલા અજાણ્યા છીએ !
Written By,
Vishal Joshi……L
More from Vishal Joshi
More Shayri
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં