ઉપર દર્શાવેલ “આપણું ગુજરાત” બ્લોગની મુલાકાત લેશો. જેમાં GPSC,UPSC,TAT,HTAT,TET,અને અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની તૈયારી માટે તથા શિક્ષણ જગતના વર્તમાન પ્રવાહોની જાણકારી મળશે. તે ઉપરાંત ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે, CCC પરીક્ષા માટે વગેરે વિવિધ શિક્ષણને લગતી માહિતી આપણું ગુજરાત બ્લોગ પરથી મળશે. ચાલો ત્યારે, ઉપર આપેલ લોગો પર ક્લિક કરો અને જાણો શિક્ષણને લગતી અવનવી માહિતી.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.