Gujaratilexicon

આદરણીય મુ. રતિકાકાનું સન્માન

April 08 2013
Gujaratilexicon

20130406_115951


વેબગુર્જરી અને વિકિપીડિયા – આ બન્ને નેટ-સંગઠનોએ આજે ગુજરાતીલેક્સિકોનના સર્જક મુરબ્બી શ્રી રતિલાલ ચંદરિયા, એટલે કે રતિકાકાની ગુજરાતી ભાષાની સેવાઓ બદલ નેટ પરના ગુજરાતીઓ વતી આભાર વ્યક્ત કરવા એમનું સન્માન કર્યું. બન્ને નેટ-સંગઠનો વતી વિકિપીડિયાના કર્ણધાર શ્રી ધવલ સુધન્વા વ્યાસે મુંબઈમાં રતિકાકાને ઘેર એક નાના, સાદા અને અનૌપચારિક કાર્યક્રમમાં સન્માનપત્ર અર્પણ કર્યું.

આમ, શ્રી રતિલાલ ચંદરયાના કરેલા સન્માનનો એક ટૂંકો અહેવાલ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને  તમે વાંચી શકો છો.

http://webgurjari.in/2013/04/06/aheval/

આ કાર્યક્રમ દરમ્યાનની છબીઓ જોવા માટે આપેલી લિંક પર ક્લિક કરો :

http://www.gujaratilexicon.com/gallery/main.php?g2_itemId=750

શ્રી રતિલાલ ચંદરયાનના સન્માન વાર્તાલાપનો વીડિયો નીચે આપેલી લિંક પર ક્લિક  કરીને જોઈ શકો છો.

http://youtu.be/glOmGlaUbkI

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

જુલાઈ , 2024

સોમવાર

22

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects