ના○
વર્ક
પ્રયત્ન, મહેનત, પ્રયત્ન કરવો, મહેનત કરવી, મહેનત કરાવવી, પૈસાને બદલે મહેનતથી ખરીદવું, પૈસાને બદલે મહેનતથી મેળવવું, શક્તિનો ઉપયોગ, માથે લીધેલું (લેવાનું) કામ, તે માટે વાપરેલી (વાપરવાની) વસ્તુઓ, કામ કરવું, કામમાં પરોવાવું, કામ (મહેનત) કરીને કરેલી વસ્તુ, કામ કરીને બનાવેલી વસ્તુ, કામનું ફળ, મહેનતનું ફળ, આજીવિકા માટે કરાતું કામ, કામમાં હોવું, નિયત કામ કરવું, ચાલુ કરવું, ચાલુ રાખવું, કામમાં રાખવું, ચાલુ રાખવું, ઉત્પાદન, સંગીત કે સાહિત્યની રચના કે કૃતિ, કોઈ લેખક કે ગાયકની બધી કૃતિઓ અથવા ગ્રંથો, અમુક પ્રકારનાં કાર્યો અથવા અનુભવો, નોકરી, રક્ષણ માટેનું બાંધકામ, બાંધકામ, ઘડિયાળ ઇ.નો કાર્યકારી ભાગ હોય તે બધું, કારખાનું, તેની જગ્યા કે તેનું મકાન, વિશિષ્ટ પ્રકારના સુશોભન(વાળી વસ્તુઓ), અમુક પદાર્થનું કારીગર હોવું, સંચાલન કરવું, નિયંત્રણ કરવું, –ની ઉપર અસર હોવી, –ની ઉપર અસર કરવી, ઉત્પાદન કરવું, ચાલુ ગતિવાળું હોવું, પ્રક્ષુબ્ધ હોવું, ક્ષોભ પામવું, -ને ઊભરો આવવો, ઉત્તેજિત થવું કે કરવું, માર્ગ કરવો, ધીમે ધીમે અથવા મુશ્કેલીથી માર્ગ કરવો, ગતિને લીધે ધીમે ધીમે ઢીલું થવું, કણેક ગૂંદવી, લોઢું ટીપવું, લોઢું ઘડવું, –ને વિશિષ્ટ આકર આપવો, સોય વડે ગૂંથવું, ભરતકામ કરવું, દાખલો કરવો, ગણિત કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | વર્ક | પ્રયત્ન, મહેનત, પ્રયત્ન કરવો, મહેનત કરવી, મહેનત કરાવવી, પૈસાને બદલે મહેનતથી ખરીદવું, પૈસાને બદલે મહેનતથી મેળવવું, શક્તિનો ઉપયોગ, માથે લીધેલું (લેવાનું) કામ, તે માટે વાપરેલી (વાપરવાની) વસ્તુઓ, કામ કરવું, કામમાં પરોવાવું, કામ (મહેનત) કરીને કરેલી વસ્તુ, કામ કરીને બનાવેલી વસ્તુ, કામનું ફળ, મહેનતનું ફળ, આજીવિકા માટે કરાતું કામ, કામમાં હોવું, નિયત કામ કરવું, ચાલુ કરવું, ચાલુ રાખવું, કામમાં રાખવું, ચાલુ રાખવું, ઉત્પાદન, સંગીત કે સાહિત્યની રચના કે કૃતિ, કોઈ લેખક કે ગાયકની બધી કૃતિઓ અથવા ગ્રંથો, અમુક પ્રકારનાં કાર્યો અથવા અનુભવો, નોકરી, રક્ષણ માટેનું બાંધકામ, બાંધકામ, ઘડિયાળ ઇ.નો કાર્યકારી ભાગ હોય તે બધું, કારખાનું, તેની જગ્યા કે તેનું મકાન, વિશિષ્ટ પ્રકારના સુશોભન(વાળી વસ્તુઓ), અમુક પદાર્થનું કારીગર હોવું, સંચાલન કરવું, નિયંત્રણ કરવું, –ની ઉપર અસર હોવી, –ની ઉપર અસર કરવી, ઉત્પાદન કરવું, ચાલુ ગતિવાળું હોવું, પ્રક્ષુબ્ધ હોવું, ક્ષોભ પામવું, -ને ઊભરો આવવો, ઉત્તેજિત થવું કે કરવું, માર્ગ કરવો, ધીમે ધીમે અથવા મુશ્કેલીથી માર્ગ કરવો, ગતિને લીધે ધીમે ધીમે ઢીલું થવું, કણેક ગૂંદવી, લોઢું ટીપવું, લોઢું ઘડવું, –ને વિશિષ્ટ આકર આપવો, સોય વડે ગૂંથવું, ભરતકામ કરવું, દાખલો કરવો, ગણિત કરવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ