ના○
ટેમ્પર્
ધાતુ કે માટીને જોઈએ તેવી સખત ઇ. બનાવવું, બીજી વસ્તુ સાથે મિશ્રણ કરીને ફેરફાર કરવો કે હળવું બનાવવું, સૌમ્ય બનાવવું, મધ્યમસરનું બનાવવું, કડકાઈ ઓછી કરવી, નરમ પાડવું, ધાતુનું સખતપણું કે લવચીકપણું, મિજાજ, માનસિક સ્થિતિ, મનનું વલણ, ગુસ્સો, ચીડ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ટેમ્પર્ | ધાતુ કે માટીને જોઈએ તેવી સખત ઇ. બનાવવું, બીજી વસ્તુ સાથે મિશ્રણ કરીને ફેરફાર કરવો કે હળવું બનાવવું, સૌમ્ય બનાવવું, મધ્યમસરનું બનાવવું, કડકાઈ ઓછી કરવી, નરમ પાડવું, ધાતુનું સખતપણું કે લવચીકપણું, મિજાજ, માનસિક સ્થિતિ, મનનું વલણ, ગુસ્સો, ચીડ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં