ના○
શૉર્ટ સર્કિટ
અલ્પપ્રતિબંધાત્મક લઘુમંડળ, અલ્પ માત્રામાં વિસ્કિ ઇ. પીણું, ચડ્ડી, જાંઘિયો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | શૉર્ટ સર્કિટ | અલ્પપ્રતિબંધાત્મક લઘુમંડળ, અલ્પ માત્રામાં વિસ્કિ ઇ. પીણું, ચડ્ડી, જાંઘિયો |
2 | ના○ | શૉર્ટ સર્કિટ | વીજળીના બે તારના સદોષ સ્પર્શને લીધે તેનું ચક્ર ખંડિત થવું તે, અપેક્ષા કરતા ઓછા અવરોધવાળું વિદ્યુત સર્કિટ |
3 | ક્રિ○ | શૉર્ટ સર્કિટ | શૉર્ટ સર્કિટ કરવું કે થવું, ટૂંકો રસ્તો લઈને ટાળવું |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં