વિ○
જેનરલ
સર્વસાધારણ, સામાન્ય, વ્યાપક, સવિસ્તર નહિ, અચોક્કસ, મુખ્ય, મહા, પ્રચલિત, સ્વાભાવિક, મુખ્ય, સર્વોપરી કે સર્વોચ્ચ, લશ્કરનો એક કેવળ ફિલ્ડમાર્શલથી ઊતરતા દરજ્જાનો અધિકારી, રણક્ષેત્રની સેનાનો સરસેનાપતિ
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | જેનરલ | સર્વસાધારણ, સામાન્ય, વ્યાપક, સવિસ્તર નહિ, અચોક્કસ, મુખ્ય, મહા, પ્રચલિત, સ્વાભાવિક, મુખ્ય, સર્વોપરી કે સર્વોચ્ચ, લશ્કરનો એક કેવળ ફિલ્ડમાર્શલથી ઊતરતા દરજ્જાનો અધિકારી, રણક્ષેત્રની સેનાનો સરસેનાપતિ |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.