ના○
ડો
સપ્તકનો પહેલો સ્વર
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ડો | સપ્તકનો પહેલો સ્વર |
2 | ઉ○ક્રિ○ | ડૂ | અમલ કરવો, કામ કરવું કે પાર પાડવું, –ની ઉપર કોઈ પ્રક્રિયા કરવી, –ની તરફ ધ્યાન આપવું, હાથ ધરવું, રાંધવું, –નો ઉકેલ આણવો, આપવું બક્ષવું, ધૂતવું, ખલાસ કરવું, પૂરું પાડવું ખાવાપીવાનું, મનોરંજન, ઇ., કામ ચાલુ કરવું, આગળ વધવું, –નો અંત આણવો, સારું કે ખરાબ ચાલવું, માફક આવવું, પૂરતું હોવું, પ્રશ્નાર્થક, નકારાત્મક, ભારદર્શક કે આજ્ઞાર્થક વાક્યોમાં વપરાય છે ક્રિયાપદની પુનરુક્તિ ટાળવા માટે પણ વપરાય છે છેતરપિંડી, બનાવટ, મનોરંજક કાર્યક્રમ, ભારે મોટો સમારંભ |
Word | Meaning |
Do as I say, not as I do | હું કહું એમ કરો હું કરું એમ ન કરો |
Do as you would be done by | એવું કરો જે તમારે કરવું છે |
Dogs that put up many hares kill none | એક સાથે વધુ કામ લઈ લે એ કોઈ કામ નથી કરતા |
Doing is better than saying | કહેવા કરતા કરવું સારું |
Don’t count your chickens before they are hatched | હવાઈ કિલ્લા ન બાંધો |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.