GK Quiz
Play More
ભારતના કયા ફિલ્મ દિગ્દર્શકને ખાસ ઑસ્કાર ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે?
શેખર કપૂર
મીરા નાયર
સત્યજિત રે
શ્યામ બેનેગલ
સિદ્ધપુરનો વિખ્યાત રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?
સિદ્ધરાજ જયસિંહે
મૂળરાજ સોલંકીએ
ક્ષેમરાજ ચાવડાએ
ભીમદેવ સોલંકીએ
સરદાર વલ્લભભાઈ કયા સત્યાગ્રહમાં સફળ આગેવાનીને લીધે ‘સરદાર’ કહેવાયા?
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ધરાસણાનો સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
સોલંકીવંશનો પ્રથમ રાજકર્તા કોણ હતો?
ભીમદેવ સોલંકી
યોગરાજ સોલંકી
હેમરાજ સોલંકી
મૂળરાજ સોલંકી
ગુજરાતમાં સુધારાની ઝુંબેશમાં દલપતરામ ઉપરાંત કયા કવિ અગ્રેસર હતા?
નર્મદ
નવલરામ
નંદશંકર મહેતા
કરસનદાસ મૂળજી
Previous
Next
Submit
Your Score /5
Your Answer
Correct Answer