Crossword
Play More
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
ઊભી ચાવી
( 1 )
એક રંગ
[2]
( 2 )
પપ્પાની મમ્મી
[2]
( 3 )
મમ્મીના પપ્પા
[2]
( 4 )
શા માટે
[2]
( 5 )
કચરો, ગંદકી
[2]
( 6 )
પ્રેમ, સ્નેહ
[2]
( 7 )
વર્તુળ
[2]
( 8 )
કેશ
[2]
( 9 )
કતલ, હત્યા, ખૂન
[2]
( 10 )
બે વત્તા બે એટલે
[2]
( 11 )
વિશ્વાસઘાત કરવો, .... આપવો
[2]
( 12 )
ગરમી
[2]
( 13 )
શરીરમાં કોઈ અને કોઈ અંગની ખામી
[2]
( 14 )
ઊનમાંથી બનતી એક વસ્તુ
[2]
આડી ચાવી
( 1 )
શરીરનું એક અંગ
[2]
( 2 )
ડોનેશન, અનુદાન
[2]
( 4 )
ગુનો કરી જેલમાં રાખેલ વ્યક્તિ કહેવાય
[2]
( 5 )
એક પંખી
[2]
( 6 )
સોનું, કંચન
[2]
( 7 )
ફૂટબોલમાં આનું મહત્ત્વ વધારે
[2]
( 8 )
કથની, કથા, કહાણી
[2]
( 9 )
એક ઉપર એક આંટા ચડાવવા
[2]
( 11 )
ઊંચેથી વેગપૂર્વક પડતો પાણીનો પ્રવાહ
[2]
( 12 )
ટેલિગ્રામનું ગુજરાતી
[2]
( 13 )
એક રમત
[2]
( 14 )
બદદુવા
[2]
( 15 )
અન્ય પશુ ખેતરમાં ન આવે તેથી ખેતરની ફરતે બંંધાય
[2]
( 16 )
આનંદ, મોજ
[2]
( 17 )
હૃસ્વ એટલે કઈ માત્રા
[1]