હત્યા

Head Word Concept Meaning
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : હત્યા, હિંસા, જીવહિંસા, કતલ, ખૂન, ઘાત, સંહાર, હનન, બલિ, શહીદી, રક્તપાત, રક્તપ્રવાહ, કરુણામયી હત્યા, ગળેફાંસો, વિષપ્રયોગ, માનવહિંસા, મનુષ્યવધ, નૃશંસ હત્યા, દગાબાજીથી મોત.

Other Results

Head Word Concept Meaning
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કત્લેઆમ, સમૂહસંહાર, હત્યાકાંડ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, નાઝી હત્યાકાંડ, સેતાની ઉત્સવ, લોકહત્યા, દંગલ, હુલ્લડ, વંશવિનાશ, હોમ, ગૂંગળામણ, ચિરસમાધિ, ફાંસી, ફાંસીનો માચડો.
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વધસ્થળ, કતલખાનું, વધસ્તંભ, કાલિમંદિર, ગૅૅસ, ચેમ્બર, રાજકીય કેદીઓની છાવણી ('કૉન્સેન્ટ્રેશન કૅૅમ્પ').
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ આત્મહત્યા, આપઘાત, આત્મવિલોપન, ભૈરવજપ, કમળ-પૂજા (માથું કાપીને), હારાકાશી, કાશીની કરવત, સામૂહિક આત્મહત્યા, સમાધિ.
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વંશહત્યા, મનુષ્યવધ (વ્યક્તિ), માતૃપિતૃહત્યા, પિતૃહત્યા, માતૃહત્યા, ભ્રાતૃહત્યા, આતતાયીની હત્યા, રાક્ષસવધ, ગર્ભહત્યા, ભ્રૂણહત્યા.
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મરણતોલ સ્થિતિ, જીવલેણ ઘા, વિષમતા, દૈવવશ અકસ્માત, મરણતોલ ફટકો, કસાઈપણું.
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ હત્યારો, ખૂની, કસાઈ, ઘાતક, હન્તા, કાતિલ, કત્લેઆમ કરનાર, ફાંસીગર, વિષકન્યા, મનુષ્યભક્ષક, કાપાલિક, ફાંસીખોર, જલ્લાદ.
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશે: કાતિલ, જાતિવિનાશક, આત્મઘાતક, ક્રૂર, લોહીતરસ્યો, રક્તપિપાસું, અઘોર, પાશવી.
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા: ખૂન કરવું, કતલ કરવી, નિકાલ કરી દેવો, પતાવી દેવું, ફડચો કરવો, મારી નાંખવું, અંત લાવી દેવો, સ્વધામ પહોંચાડવું, નિકંદન કાઢવું, ઘાવ કરવો, ફાંસી દેવી, જાતિધ્વંસ કરવો, મૃત્યુઘંટ વગાડવો, ગળે ચીપ દેવી.
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મરણતોલ ફટકો મારવો, છરી હુલાવવી, ટુકડા કરી નાખવા, સળગાવી દેવું, લોહી રેડવું, ભૂંસી નાંખવું.
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ આપઘાત કરવો, આપઘાત નોતરવો, ભૈરવજપ ખાવો.
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ: …હત્યા એ આખરી સરલીકરણ છે.Ú …આતતાયીનો વધ કરવામાં પાપ નથી.Ú …આતતા ચિનમ્ આયાન્તમ્ હન્યાત્ એવ અવિચારમ્.Ú
હત્યા આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પાપ છાપરે ચડીને પોકારે છે.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શુક્રવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects